ભારત એ પાકિસ્તાનને સતત બીજી વખત ” હાર “નો સ્વાદ ચખાડ્યો…

હાલ ચાલી રહેલા Asia Cup 2025 માં ભારતીય ટિમ એ પોતાના કટ્ટર હરીફ ગણાતા પાકિસ્તાનને સતત બીજી મેચમાં પરાજ્ય આપી છે.રવિવારે યોજાયેલી Asia Cup 2025 ની સુપર-4 મેચમાં ભારત એ પાકિસ્તાન ને 6 વિકેટ થી હરાવીને શાનદાર જીત મેળવી હતી. Asia Cup 2025 Super 4 result ભારતીય ક્રિકેટ ટીમે 21 સપ્ટેમ્બર 2025ના રોજ દુબઈના ઈન્ટરનેશનલ […]

Continue Reading