સુરત :ગરબા ઈવેન્ટ્સ માટે આયોજકોએ લીધો 20 કરોડનો વીમો ,સિંગર પર્ફોમ ન કરે તો પણ ટેંશન નહિ.
સુરતમાં આ વર્ષે નવરાત્રિના ભવ્ય આયોજનોને વધુ સુરક્ષિત બનાવવા માટે આયોજકોએ અનોખી પહેલ કરી છે. ખેલૈયાઓ, ગાયક કલાકારો અને સમગ્ર કાર્યક્રમને સંભવિત જોખમોથી બચાવવા માટે આયોજકો દ્વારા 5 કરોડથી લઈને 20 કરોડ રૂપિયા સુધીના વીમા કવચ લીધા છે. આ વીમા કવચ આયોજકોને આગ, શોર્ટ સર્કિટ, કુદરતી આફતો, ટેક્નિકલ ખામી કે આતંકવાદી હુમલાં જેવા જોખમો સાથે […]
Continue Reading